અમારા વિશે જાણો

અમે એક પ્રતિષ્ઠિત કંપની છીએ, જે ખેડૂત મિત્રો માટે ઉચ્ચ ગુણવત્તાવાળું જૈવિક અને રાસાયણિક ખાતર પ્રદાન કરીએ છીએ.

અમારું ખાતર માટીમાં કાર્બનિક પદાર્થો વધારવા, પાકની ગુણવત્તા વધારવા અને જમીનની નમાપણું જાળવી રાખવામાં સહાય કરે છે.

અમારી કંપની, ખેડૂત ભાઈઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ગુણવત્તાસભર અને પર્યાવરણમૈત્રી ખાતર બનાવે છે.

  • પાક વિશિષ્ટ ઉકેલો

  • ફળફળાટ અને ઉપજમા ખાસ વધારો

કૃષિ વિકાસના ભવિષ્ય માટે


ફર્ટિલાઇઝર મહત્વપૂર્ણ છે.

વિડિયો જુઓ

અમારા પ્રતિસાદો

ભારત ફર્ટિલાઈઝર:
લોકપ્રિય પસંદગી
વિશે પ્રતિસાદ

પ્રોફેશનલ વ્યક્તિઓ

ખેડૂતોની માહિતી મેળવો

ખેડૂત

ભવેશ પંડ્યા

ખેડૂત

જયપાલભાઈ પટેલ

ખેડૂત

રાહુલભા શાહ

ખેડૂત

જેઠાભાઈ રાઠોડ

અમે કૃષિ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન
ધરાવીએ છીએ