કાલા સોના


વજન: 50kg

MRP: ₹1250

આ ખાતર તમારા ખેડૂત જીવન માટે શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉકેલ છે.
તે જમીનને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે અને પાકની વૃદ્ધિ
અને ફળદ્રુપ્તાને વધારવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

"કાળા સોના" એક વિશિષ્ટ જૈવિક ખાતર છે, જે ખેડૂતોની જમીનને શક્તિશાળી અને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે. તેમાં નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P) અને પોટાશ (K) સહિત વિવિધ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સનું સંયોજન છે, જે પાકના સ્વસ્થ વિકાસ અને ઊંચી ઉપજ માટે જરૂરી છે.

માહિતી

કાળા સોના એક સંપૂર્ણ વનસ્પતિ ખાતર છે જે ફ્રી ફ્લોઇંગ ફોર્મમાં ઉપલબ્ધ છે અને તે દર જાતના ખેતરોમાં સરળતાથી વાપરી શકાય છે.
કાળા સોના ખાતર સ્વરૂપમાં હોવાથી, તેમાં રહેલ પોષક તત્વો જમીન દ્વારા સરળતાથી શોષાઈ જાય છે, જે છોડની ઝડપી વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.
તે છોડની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે અને છોડની ચમક તથા ઉત્પાદનમાં વધારો કરે છે.
ઉત્પાદનમાં વધારો થતા ખેડૂતનો આર્થિક રીતે સમૃદ્ધ વિકાસ થાય છે.
જમીનમાં તંદુરસ્ત રાસાયણિક જાળવણી થવાથી પાકની ફળદાયકતા વધી જાય છે.
ધરતી ફળદ્રુપ બને છે, અને તે ફળ-ફૂલ, અનાજ, ડાંગર, શાકભાજી, વગેરે તમામ પાકમાં ઉપયોગી છે.
કાળા સોના – સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય માટે.