એમોનિયમ સલ્ફેટ


વજન: 50kg

MRP: ₹ 850

આ ખાતર તમારાં ખેતી જીવન માટે શ્રેષ્ઠ અને સંપૂર્ણ ઉકેલ છે. તે જમીનમાં જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે અને પાંદડાની વૃદ્ધિ, ફૂલો તથા ફળોના ઉત્પાદનમાં વધારો કરે છે. ખાતર ખાસ કરીને પાકની ઉચ્ચ ગુણવત્તા અને વધુ ઉપજ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

માહિતી

એમોનીયમ સલ્ફેટ: 50 Kg. નાઈટ્રોજન : ૨૦.૫%, સલ્ફર : ૨૩% નાઈટ્રોજન (એમોનિકલ સ્વરૂપ) છોડનાં સંપૂર્ણ જીવનક્રમ દરમ્યાન સરળતાથી ઉપલબ્ધ થાય છે. સલ્ફર તેલીબીયા પાકમાં તેલનું પ્રમાણ વધારે છે. પોષક દ્રવ્યો અને પ્રોટીનના ઉત્પાદનને સક્રિય કરે છે. યુરિયાની સરખામણીએ નિતાર અને બાષ્પીભવનથી ન્યુનતમ વ્યય થવાથી વધુ ફાયદાકારક છે. જંતુનાશક ગુણ ધરાવે છે.

પોષક દ્રવ્યો અને પ્રોટીનના ઉત્પાદનને સક્રિય કરે છે. યુરિયાની સરખામણીએ નિતાર અને બાષ્પીભવનથી ન્યુનતમ વ્યય થવાથી વધુ ફાયદાકારક છે. જંતુનાશક ગુણ ધરાવે છે.