MgSO4


વજન: 25kg

MRP: ₹ 550

આ ખાતર તમારા ખેતી જીવન માટે શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉકેલ છે. તે જમીનને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને પાકની વૃદ્ધિ અને પરિણામોને વધારવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
પાકના મૂળને મજબૂતી આપે ફૂલો અને ફળોના વિકાસમાં વૃદ્ધિ પાકની ગુણવત્તા સુધારે ઉપજમાં નોંધપાત્ર વધારો જમીનની પોષણ ક્ષમતા સુધારવી

માહિતી

MgSO4:25 Kg. MgSO, મેગ્નેશિયમની જરૂરીયાત શા માટે ? એમીનો ચીલેટેડનો ઉપયોગ કરવાથી પાકના સૂક્ષ્મ પોષક તત્વો ની પૂર્તિ થાય છે. જેનાથી છોડમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. છોડને પૂર્ણ રીતે સ્વસ્થ બનાવી ઉપજનું સર્વશ્રેષ્ઠ ઉત્પાદન થાય છે. દરેક પ્રકારના પાકોમાં ઉપયોગમાં લઈ શકાય છે. સૂક્ષ્મ પોષકતત્વોની પૂર્તિ થાય છે.

છોડમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. પાકમાં કલોરોફીલ બનાવવાનું મુખ્ય ઘટક તત્વ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપી બનાવી નાઈટ્રોજનની જોડે પ્રોટીન નિર્માણ કરે છે. છોડની લીલાશ વધારે છે અને ખોરાક બનાવવાની ક્રિયા ઝડપી બનાવી નાઈટ્રોજનની જોડે પ્રોટીન નિર્માણ કરે છે.