Call anytime
વજન: 25kg
MRP: ₹ 600
આ બાયોફર્ટિલાઈઝર તમારા ખેતી જીવન માટે શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉકેલ છે. તે જમીનમાં રહેલા ઝિંકને પોષક તત્વ તરીકે ઉપલબ્ધ બનાવે છે, અને પાકની વૃદ્ધિ તેમજ ઉત્પાદન વધારવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
જમીનમાં માઈક્રો ઓર્ગેનિઝમમાં વધારો કરી જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે.છોડની સિંચાઈ પ્રક્રિયામાં આશ્ચર્યજનક વૃધ્ધિ કરે છે તે ઉપરાંત ફળમાં એન્ઝાઈમ પ્રદાન કરી છોડના વિકાસ તથા પાકવામાં મદદ કરે છે. જમીનમાં ફુગથી થનારા રોગો સામે સુરક્ષા પ્રદાન કરે છે. પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઈઝ, વજનમાં મોટા પ્રમાણમા વધારો થાય છે જેથી ઉત્પાદનમાં ૧૫% થી ૨૦% વધારો થાય છે અને બજારભાવ સારો મળે છે.
ZSB (બાયોલોજીકલ ફર્ટીલાઈઝર) ની અંદર કેરીયર બેઝની અંદર રહેલા પોષકતત્વો જેવા કે ઝીંક, કોપર, ફેરસ
કેલ્શિયમ, મેંગેનીઝ, બોરોન, સલ્ફર અને પાકને જરૂરી એવા તત્વો હ્યુમીક એસિડ, સીવીડ, એમીનો એસીડ પાકની
દરેક અવસ્થાએ જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે.
બિન ઉપયોગી ઝીંકને સરળ અવયવોમાં પરિવર્તિત કરનારા સુક્ષ્મ જીવો પર આધારીત ઉત્પાદ છે. જે જમીનમાં
ઉપલબ્ધ ઝીંકને શોષણ યોગ્ય બનાવે છે. છોડમાં ઝીંકની કમીને દુર કરે છે.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વૃધ્ધિ થાય છે તથા છોડની ડાળી (શાખાઓ)માં પણ વૃધ્ધિ થાય છે.
જમીનમાં માઈક્રો ઓર્ગેનિઝમમાં વધારો કરી જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે.છોડની સિંચાઈ પ્રક્રિયામાં
આશ્ચર્યજનક વૃધ્ધિ કરે છે તે ઉપરાંત ફળમાં એન્ઝાઈમ પ્રદાન કરી છોડના વિકાસ તથા પાકવામાં મદદ કરે છે.
જમીનમાં ફુગથી થનારા રોગો સામે સુરક્ષા પ્રદાન કરે છે. પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઈઝ, વજનમાં
મોટા પ્રમાણમા વધારો થાય છે
જેથી ઉત્પાદનમાં ૧૫% થી ૨૦% વધારો થાય છે અને બજારભાવ સારો મળે છે.