બેન્ટોનાઇટ સલ્ફર - ૯૦%


વજન: 25kg

MRP: ₹ 1250

આ ખાતર તમારા ખેતી જીવન માટે શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉકેલ છે. તે જમીનને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને પાકની વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
પાકના મૂળને મજબૂતી આપે ફૂલો અને ફળોના વિકાસમાં વૃદ્ધિ પાકની ગુણવત્તા સુધારે

માહિતી

BENTONITE SULPHUR-90%: 25 Kg. સલ્ફર માંથી મળતાં તત્વો: ૯૦% સલ્ફર મળી રહે છે. યુરીયા સાથે મિશ્રણ કરીને છંટકાવ પણ કરી શકાય છે અને ડ્રિપમાં સંપુર્ણ દ્રાવ્ય છે જેથી ડ્રિપમાં પણ ઉપયોગ કરી શકાય છે.

કપાસ, મગફળી, ડુંગળી, કેળા, લસણ, શેરડી, જીરૂ, ધાણા, બાજરી, ઘઉં, વરિયાળી, તમાકુ, ચોખા, એરંડા, મકાઈ, રજકો, તલ, મગ, અડદ, સોયાબીન, શાકભાજી, કઠોળ, તથા બાગાયતી પાક માટે ઉપયોગી.