PROM

વજન: 50kg

MRP: ₹ 950

આ ખાતર તમારા ખેતી જીવન માટે શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉકેલ છે. તે જમીનને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને પાકની વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

૭.૯% કાર્બન સાથેનું જમીનનું બંધારણ અને ઉજ સુધારે છે. જમીનનો બિન જરૂરી ક્ષાર દૂર થાય છે. પાકની ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થઈ કલોરોફિલ ઝડપથી બનાવે છે. જેથી પાક તંદુરસ્ત રહે છે.

માહિતી

PROM ખેતી માટે ઓર્ગેનિક પ્રોમ ખાતરનો ઉપયોગ જમીનને લાંબા સમય સુધી ફળદ્રુપ રાખે છે. ઓર્ગેનિક કાર્બન, ફોસ્ફરસ અને નાઈટ્રોજન જેવા તત્વો પાકની ઉત્પાદકતામાં મહત્વનો ફાયદો આપે છે. દ્રાવ્ય ફોસ્ફરસ ૮% રહેલ છે. જે છોડને સીધે સીધો પ્રાપ્ત થાય છે. રહેલ દ્રાવ્ય ફોસ્ફરસ દરેક પાકને તેની પાકતી મુદત સુધી (૧૦ મહીના સુધી) મળતો રહે છે.
૭.૯% કાર્બન સાથેનું જમીનનું બંધારણ અને ઉજ સુધારે છે. જમીનનો બિન જરૂરી ક્ષાર દૂર થાય છે. પાકની ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થઈ કલોરોફિલ ઝડપથી બનાવે છે. જેથી પાક તંદુરસ્ત રહે છે.