PROM


વજન: 50kg

MRP: ₹ 950

સરદાર PROM એ ફોસ્ફેટ સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર છે, જે જમીનની કુદરતી ઉર્જા અને પેદાશક્ષમતા વધારવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ખાતર પાકની મૂળીયાં વૃદ્ધિમાં સહાય કરે છે અને જમીનની પૌષ્ટિક શક્તિને નવિન જીવીત બનાવી રાખે છે.
જમીનમાં ફોસ્ફરસની ઉપલબ્ધતા વધારવા માટે શ્રેષ્ઠ ઉકેલ ઓર્ગેનિક ખેતી માટે સંપૂર્ણપણે અનુકૂળ જમીનમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે ઉત્તમ પાંદડાની વૃદ્ધિ અને ઉત્પાદન વધારો માટે ઉપયોગી

માહિતી

ખેતી માટે ઓર્ગેનિક પ્રોમ ખાતરનો ઉપયોગ જમીનને લાંબા સમય સુધી ફળદ્રુપ રાખે છે. ઓર્ગેનિક કાર્બન, ફોસ્ફરસ અને નાઈટ્રોજન જેવા તત્વો પાકની ઉત્પાદકતામાં મહત્વનો ફાયદો આપે છે. દ્રાવ્ય ફોસ્ફરસ ૮% રહેલ છે. જે છોડને સીધે સીધો પ્રાપ્ત થાય છે. રહેલ દ્રાવ્ય ફોસ્ફરસ દરેક પાકને તેની પાકતી મુદત સુધી (૧૦ મહીના સુધી) મળતો રહે છે. ૭.૯% કાર્બન સાથેનું જમીનનું બંધારણ અને ઉજ સુધારે છે. જમીનનો બિન જરૂરી ક્ષાર દૂર થાય છે. પાકની ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થઈ કલોરોફિલ ઝડપથી બનાવે છે. જેથી પાક તંદુરસ્ત રહે છે.

૭.૯% કાર્બન સાથેનું જમીનનું બંધારણ અને ઉજ સુધારે છે. જમીનનો બિન જરૂરી ક્ષાર દૂર થાય છે. પાકની ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થઈ કલોરોફિલ ઝડપથી બનાવે છે. જેથી પાક તંદુરસ્ત રહે છે.