BIO-NPK


વજન: 50kg

MRP: ₹ 1100

BIO-NPK એ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત, કેરિયર આધારિત જીવાણુ ખાતર છે જે જમીનમાં નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P), અને પોટેશિયમ (K) ના અવશોષણમાં વધારો કરે છે.
પાકની વૃદ્ધિ, પૌષ્ટિક ગુણવત્તા અને જમીનના આરોગ્ય માટે આ ખાતર ખૂબ જ ઉપયોગી છે.
છોડની મૂળ દ્વારા પોષક તત્વોનું શોષણ સરળ બનાવે છે

માહિતી

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટરીયા રહેલા છે, જે જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય બનાવે છે. હવામાંથી નાઈટ્રોજનનું સ્થીરીકરણ કરી છોડને નાઈટ્રોજન પુરો પાડે છે. છોડમાં નવી કોષીકાઓનું ઝડપથી નિર્માણ કરે છે જેનાથી છોડમાં કોષ વિભાજનનું કાર્ય ઝડપથી થાય છે.

ઉપયોગથી પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઈઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે. જેથી ઉત્પાદનમાં ૧૫% થી ૨૦% નો વધારો થાય છે. પાકની ઉપજમાં ૧૦% થી ૧૫% વધારે ઉત્પાદન મળે છે.