Call anytime
વજન: 50kg
MRP: ₹ 1000
બાયો પોટાશ BIO KMB – પોટેશિયમ મોબિલાઇઝિંગ બાયોફર્ટિલાઇઝરએ પ્રાકૃતિક પદ્ધતિથી
બનાવવામાં આવેલ બાયોજૈવિક ખાતર છે જે જમીનમાં રહેલા અઅવલંબી પોટેશિયમને છોડ માટે ઉપલબ્ધ
સ્વરૂપમાં ફેરવે છે.
પાકોની વિકાસ ઝડપ, ગુણવત્તા અને ઉપજમાં નોંધપાત્ર વધારો માટે
BIO
KMB અત્યંત અસરકારક છે.
પોટેશિયમના અવલંબી તત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે.
બાયો પોટાશ બેક્ટેરિયા પાકની વૃધ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક જૈવિક ખાતર સાથે મિક્ષ કરી શકાય છે. છોડની પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે, જેનાથી રોગ અને જીવાતનો પ્રભાવ ઓછો રહે છે. જમીનની પી.એચ અને તાપમાનની વિશાળશ્રેણી માટે પ્રતિરોધની માફક કામ કરે છે. દરેક પાક માટે ઉપયોગી છે. પાકની ઉપજમાં ૧૦% થી ૧૫% વધારે ઉત્પાદન મળે છે.
જમીનની પી.એચ અને તાપમાનની વિશાળશ્રેણી માટે પ્રતિરોધની માફક કામ કરે છે. દરેક પાક માટે ઉપયોગી છે. પાકની ઉપજમાં ૧૦% થી ૧૫% વધારે ઉત્પાદન મળે છે.