Call anytime
વજન: 50kg
MRP: ₹ 800
સરદાર 21.05.21 એ એક વિશિષ્ટ ફોર્મ્યુલેટેડ soil conditioner છે જેમાં કેલ્શિયમ (Ca),
મૅગ્નેશિયમ (Mg) અને સલ્ફર (S) ની અસરકારક માત્રાઓ છે.
આ ત્રણ પોષક તત્ત્વો જમીનને સુખદ
અને ઉપજક્ષમ બનાવે છે તેમજ પાકોને ખાદ્ય તત્ત્વો શોષણમાં મદદરૂપ થાય છે.
જમીનની પીએચ સંતુલિત રાખે અને ક્ષારિયત્વ ઘટાડે
જમીનનું બંધારણ સુધારવામાં મદદરૂપ થાય છે. જમીનને પોચી બનાવે છે જેથી પાકના બિયારણનો વિકાસ સમયસર પૂર્ણ થઈ શકે છે. પાકના કોષને મજબુત બનાવે છે. જમીનને ફળદ્રુપ અને પોચી રાખવામાં મદદરૂપ થાય છે. પાકની ઉપજમાં ૧૦% થી ૧૫% વધારે ઉત્પાદન મળે છે. જમીનમાં રહેલા ફુગજન્ય જીવાણુંનો નાશ કરી છોડના મુળ સુધી પહોંચી વિકાસમાં મદદરૂપ થાય છે.
જમીનને ફળદ્રુપ અને પોચી રાખવામાં મદદરૂપ થાય છે. પાકની ઉપજમાં ૧૦% થી ૧૫% વધારે ઉત્પાદન મળે છે. જમીનમાં રહેલા ફુગજન્ય જીવાણુંનો નાશ કરી છોડના મુળ સુધી પહોંચી વિકાસમાં મદદરૂપ થાય છે.