Call anytime
વજન: 50kg
MRP: ₹ 1100
ભારત BIO NPK એ એડવાન્સ બાયોલોજીકલ ફોર્મ્યુલેશન છે, જેમાં વિવિધ માઇક્રોબિયલ
કન્સોર્શિયા (N-fixing, P-solubilizing, K-mobilizing) છે.
આ ખાતર જમીનની પોષક
તત્ત્વ
શોષણ ક્ષમતા વધારવા અને પાકોની પ્રાકૃતિક વૃદ્ધિ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
પાકની મૂલ્યવર્ધિત વૃદ્ધિ અને જમીનની ફળદ્રુપતા વધી જાય છે
ભારત ફોર્સ :50 Kg. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેકટરીયા રહેલા છે, જે જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય બનાવે છે. હવામાંથી નાઈટ્રોજનનું સ્થીરીકરણ કરી છોડને નાઈટ્રોજન પુરો પાડે છે. છોડમાં નવી કોષીકાઓનું ઝડપથી નિર્માણ કરે છે જેનાથી છોડમાં કોષ વિભાજનનું કાર્ય ઝડપથી થાય છે. જમીનમાં નિષ્ક્રિય એન.પી.કે. ને ક્રિયાશીલ બનાવી એમીનો એસીડની માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે. ઉપયોગથી પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઈઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે. જેથી ઉત્પાદનમાં ૧૫% થી ર૦% નો વધારો થાય છે. અન્ય ખાતર વાપરવાની જરૂર રહેતી નથી.
જમીનમાં નિષ્ક્રિય એન.પી.કે. ને ક્રિયાશીલ બનાવી એમીનો એસીડની માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે. ઉપયોગથી પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઈઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે. જેથી ઉત્પાદનમાં ૧૫% થી ર૦% નો વધારો થાય છે. અન્ય ખાતર વાપરવાની જરૂર રહેતી નથી.