Call anytime
વજન: 50kg
MRP: ₹ 1800
ભારત મેઘાકીટ એ તમામ પ્રકારના પાકો માટે સંપૂર્ણ પોષણ આપતું યુનિક ફર્ટિલાઈઝર કીટ છે,
જેમાં વિવિધ જરૂરી પોષક તત્ત્વોનો વ્યાપક સંયોજન આપવામાં આવ્યો છે.
આ કીટમાં કુલ 50 કિલોગ્રામનું પેક છે જેમાં 17 કિ.ગ્રા ભારત ફોસ્ફો (ઍન.પી.કે), 15
કિ.ગ્રા ઝેડ ઇચ્છીતો (ઝિંક), 5 કિ.ગ્રા ભારત મેગ્નેશિયા (મેગ્નેશિયમ સલ્ફેટ), 5 કિ.ગ્રા
ભારત બોરોન (સોલ્યુબલ બોરોન), 3 કિ.ગ્રા ભારત હ્યુમિક (હ્યુમિક એસિડ ગ્રેન્યુલ્સ) અને 5
કિ.ગ્રા ભારત સલ્ફો (સલ્ફર પાવડર) સમાવિષ્ટ છે.
મેઘાકીટ: 50 Kg.
તમામ પાક માટે ફર્ટીલાઈઝર કીટ
ઉપયોગની રીતઃ
પાયામાં તથા આંતરખેડમાં 30 થી 40 દિવસ દરમિયાન ઊભા પાકમાં
પ્રમાણઃ
પ્રતિ એકર ૧ થી ર બેગ
પાયામાં તથા આંતરખેડમાં 30 થી 40 દિવસ દરમિયાન ઊભા પાકમાં પ્રમાણઃ પ્રતિ એકર ૧ થી ર બેગ. આ તમામ ઘટકો પાકોને સંપૂર્ણ પોષણ આપે છે, જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અને પાકની વૃદ્ધિ તથા ગુણવત્તા સુધારવા માટે વિશિષ્ટ રૂપે ડિઝાઇન કરાયું છે. ખાસ કરીને ફળફૂલ, શાકભાજી, ખેતપાક અને હોર્ટીકલ્ચરલ પાકો માટે આ કીટ ઉત્તમ પરિણામ આપે છે.