Ca.Mg.S


વજન: 50kg

MRP: ₹ 800

Ca.Mg.S એ ખાસ કરીને વિવિધ પ્રકારની જમીન માટે તૈયાર કરવામાં આવેલ સોઇલ કન્ડીશનર છે. આ ખાતરમાં કૅલ્શિયમ (Ca), મેગ્નેશિયમ (Mg) અને સલ્ફર (S) સહિતની મહત્વપૂર્ણ માઇક્રો પોષક તત્વોનું સમૃદ્ધ સંયોજન છે, જે જમીનની સપાટી સુધારવા અને પાકની ઊન્નતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

માહિતી

મલતા તત્વો : કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જમીનનું બંધારણ સુધારવામાં મદદરૂપ થાય છે. જમીનને પોષી બનાવે છે જેથી પાકના બિયારણનો વિકાસ સમયસર પૂર્ણ થઈ શકે છે. પાકના કોષોને મજબૂત બનાવે છે. જમીનની ફળદ્રુપતા અને પોષણ ઉપલબ્ધિમાં મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા નુકસાનદાયક જીવાણુઓનો નાશ કરી છોડના મુળ સુધી પહોંચી વિકાસમાં મદદરૂપ થાય છે. ૧ એકર પર ૫૦ કિલો થી ૧૦૦ કિલો વાવણી પહેલા અથવા વાવણી પછી ડ્રેડ પાંખમાં ઉપયોગ કરી શકાય છે.

જમીનની ફળદ્રુપતા અને પોષણ ઉપલબ્ધિમાં મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા નુકસાનદાયક જીવાણુઓનો નાશ કરી છોડના મુળ સુધી પહોંચી વિકાસમાં મદદરૂપ થાય છે. ૧ એકર પર ૫૦ કિલો થી ૧૦૦ કિલો વાવણી પહેલા અથવા વાવણી પછી ડ્રેડ પાંખમાં ઉપયોગ કરી શકાય છે.