Call anytime
વજન: 50kg
MRP: ₹ 1250
આ ખાતર તમારાં ખેતીજીવન માટે શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉકેલ છે.
તે જમીનને જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને પાકની વૃદ્ધિ અને ઉપજ વધારવા માટે ખાસ
તૈયાર કરવામાં આવ્યું છે.
ઘટકો:
નાઈટ્રોજન (N) – 12%
ફોસ્ફરસ (P) – 32%
પોટેશિયમ (K) – 06%
નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને કેલ્શીયમયુકત સપ્રમાણ દાણાદાર મિશ્ર ખાતર છે. દાણાદાર સ્વરૂપે હોવાથી પાણીમાં વહી જતુ નથી. ઓરણીમાં ઓરવામાં સરળ પડે છે. પવન હોય તો સમયે ખેતરમાં પૂંખવામાં તકલીફ પડતી નથી. ઉંચા ગ્રેડવાળા ખાતરને બદલે NPK મિશ્ર ખાતર વાપરવાથી ખાતર પાછળનો ખર્ચ અને બચત થાય છે.
ઉંચા ગ્રેડવાળા ખાતરને બદલે NPK મિશ્ર ખાતર વાપરવાથી ખાતર પાછળનો ખર્ચ અને બચત થાય છે. દાણાદાર સમતોલ ખાતર હોવાથી પાકને યોગ્ય સમય મુજબ જરૂર તત્વો મેળવામાં મદદરૂપ થાય છે. તથા જમીન બગડતી નથી. મિશ્ર ખાતર હોવાથી મુખ્ય તત્વ સાથે ગૌણ તત્વો પણ છોડને મળે છે. પાક આધારીત, જમીન આધારીત તથા આ પાકોના આધારીત, તત્વોનો સપ્રમાણ સંયોજન હોવાથી ખર્ચનું પુરૂ વળતર મળે છે.